You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી શાક વાનગીઓ > કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi તરલા દલાલ કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati |આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કરવામાં આવે છે અને તેને ધાણા પાવડર અને લીંબુના રસનો સરળ સ્વાદ ઉમેરવા માં આવે છે. લીંબુના રસની ખટ્ટાસ અને અર્ધ-રાંધેલા શાકાની કરકરુપન તાળવાને ઉત્તેજિત કરે છે, ને જે કોબી અને કેપ્સિકમ સબ્જીને સરળ અને ઝડપથી ટેબલ પર લાવવા માટે એક લોભામણી વાનગી બનાવે છે! Post A comment 21 Jan 2021 This recipe has been viewed 5633 times Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi - Read in English કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક - Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi recipe in Gujarati Tags ગુજરાતી શાક વાનગીઓજૈન સબ્જી વાનગીઓ, જૈન ગ્રેવી રેસિપિઝટ-પટ શાકસુકા શાકની રેસીપીજૈન શાક રેસીપીસાંતળવુંનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો કોબી અને કેપ્સીકમ સબ્જી બનાવવા માટે૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી૧/૨ કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં૧ ટીસ્પૂન તેલ૧/૪ ટીસ્પૂન રાઇ એક ચપટી હીંગ એક ચપટી હળદર૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર૧ ટીસ્પૂન લીંબુનો રસ કાર્યવાહી કોબી અને કેપ્સીકમ સબ્જી બનાવવા માટેકોબી અને કેપ્સીકમ સબ્જી બનાવવા માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો.જ્યારે રાઇ તતડી જાય ત્યારે તેમાં હિંગ, હળદર પાવડર, લીલા મરચા નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળો.કોબી, શિમલા મરચાં અને મીઠું, ૧ ચમચી પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધો.ધાણા પાવડર અને લીંબુનો રસ નાંખી, બરાબર મિક્સ કરી ધીમા તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી વધુ ૧ મિનિટ માટે રાંધો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન