You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન સૂપ > સ્કીન ગ્લો સૂપ ની રેસીપી સ્કીન ગ્લો સૂપ ની રેસીપી | Skin Glow Soup તરલા દલાલ પોતાના શરીરની ત્વચા ચળકાટ મારતી અને ઝગઝગતી કોને ન ગમે? એવું માનવામાં આવે છે કે ઝગઝગતી ચામડી એ તંદુરસ્તીની એક સારી નીશાની છે અને થોડા ઘણા અંશે એ સાચું પણ છે. જ્યારે તમારા શરીરને જરૂરી પોષક પદાર્થો મળી રહે, તો શરીરમાં આપોઆપ તેની અસર દેખાય અને ત્વચા અંદરથી ચમકી ઉઠે. સૂપ પણ એક મજેદાર ડીશ છે, જે તમને તેની ખાત્રી કરાવી શકે છે. તે શરીરની ત્વચાને જરૂરી પ્રવાહી પૂરો પાડે છે. આમ આ સ્કીન ગ્લો સૂપ જેમાં જરૂરી પોષક તત્વો જેવા કે કેલ્શિયમ અને વિટામીન-એ છે, જે ત્વચાને પૌષ્ટિક્તા અને ચમક આપે છે. અહીં અમે આ સૂપ તૈયાર કરવા માટે સામાન્ય દહીંનો ઉપયોગ કર્યો છે, પણ જો તમે લૉ-કેલરી ડાયેટ લેતા હો તો આ સૂપમાં લૉ-ફેટ દહીંનો ઉપયોગ કરી શકો છો. Post A comment 06 Mar 2021 This recipe has been viewed 4451 times स्किन ग्लो सूप रेसिपी | घटाने के लिए ककड़ी सूप वजन | ककड़ी का सूप स्वस्थ त्वचा के लिए - हिन्दी में पढ़ें - Skin Glow Soup In Hindi skin glow soup recipe | skin glow cucumber soup | cucumber soup for weight loss | cucumber soup for glowing skin | - Read in English સ્કીન ગ્લો સૂપ ની રેસીપી - Skin Glow Soup recipe in Gujarati Tags અમેરીકન સૂપક્રીમી સૂપઝટ-પટ સૂપમિક્સરપૌષ્ટિક પીણાંખીલ માટેનો આહારગ્લોઈંગ સ્કિન માટે રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૪માત્રા માટે ઘટકો સ્કીન ગ્લો સૂપ ની રેસીપી બનાવવા માટે૨ કપ સમારેલી કાકડી૨ ટેબલસ્પૂન ફૂદીનાના પાન૨ ૧/૨ કપ દહીંમીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodસ્કીન ગ્લો સૂપ ની રેસીપી બનાવવા માટે, બધી સામગ્રી મિક્સરની જારમાં મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન