મીઠું રેસીપી
Last Updated : Jun 01,2024


salt recipes in English
नमक रेसिपी - हिन्दी में पढ़ें (salt recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 7  ... 39 40 41 42 43 
કેરળના પરોઠા અથવા મલબારના પરોઠા મલાયલમ વ્યંજનની એક અજોડ વાનગી છે, જેને ઉત્તર ભારતના પરોઠા સાથે સરખાવી ન શકાય. કેરળના પરોઠામાં મેંદાનો ઉપયોગ થાય છે અને તેને વણતી વખતે વધુ પડતો તેલ ચોપડવામાં આવે છે, જે તેની એક વિશિષ્ટતા ગણી શકાય અને પરોઠા હલકા પોચા અને સહેજ કરકરા બને છે. આ પરોઠા જ્યારે તમે રસ્તાની રેક ....
એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં બોળવાનો પ્રયત્ન કરશો અને તેનો સ્વાદ માણીને હજી તો તે તમારા મોઢામાં જે હશે ત્યારે જ તમને વિચાર આવશે કે આ સ્નેક સાલસાથી સ્વાદિષ્ટ થયું છે કે પછી બટાટાની કરકરી ચીપ્સથી. બટાટાને ખીરામાં બોળીને ....
ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ રેસીપી | ફ્રાઈડ નૂડલ્સ | વેજ ચાયનીઝ ફ્રાઈડ નૂડલ્સ | ક્રિસ્પી નૂડલ્સ બનાવવાની રેસીપી | crispy fried noodles recipe in gujarati | with 14 amazin ....
ક્રિસ્પી બટેટા ભજીયા રેસીપી | બટાકાના ભજીયા | આલુ ભજીયા રેસીપી | બટાકા ના ભજીયા બનાવવાની રીત | crispy potato bhajias in gujarati | ક્રિસ્પી બટ ....
લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં પીરસી શકાય છે. ઘણા પ્રમાણમાં વપરાયેલા કોર્ન અને લૉ ફેટ દૂધને કારણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવનાર ઊર્જા, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને પણ તેનો આકર્ષક દ ....
ક્રિસ્પી ભીંડી રેસીપી | કુરકુરી ભીંડી | ક્રિસ્પી તળેલી ભીંડી | ક્રિસ્પી ભીંડી ભારતીય નાસ્તો | crispy bhindi recipe in Gujarati | with 23 amazing images. પાતળા અને ....
ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in hindi | with 20 amazing images. ટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ....
આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે. આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય ....
રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, ....
નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકોને ઘણું બધુ માખણ અથવા ચીઝ વગર બ્રેડ ખાવી એકદમ સૂકી લાગે છે તે લોકો માટે મલાઇદાર અને ભીનું પાલકનું ટોપિંગ ઓછી કૅલરીવાળો ઉત્તમ પર્યાય છે. આ ક્રીમી સ્પીનચ ટોસ્ટના એક ટોસ્ટમાં ફકત ૨૬ કૅલરી મળે છે ....
ક્રિસ્પી પેપર ઢોસા | ક્રિસ્પી ઢોસા | દક્ષિણ ભારતીય ઢોસા | રેસ્ટોરન્ટ સ્ટાઈલ પેપર ઢોસા | paper dosa in Gujarati | with 16 amazing images. ક્રિસ ....
ક્રીસ્પી નુડલ્સની જેમ ક્રીસ્પી રાઇસ પણ ચાઇનીઝ વાનગીઓમાં એક મહત્વની સામગ્રી છે. તેનો ઉપયોગ મીઠાઇ, સ્વાદિષ્ટ નાસ્તા અથવા સૂપમાં સજાવટ તરીકે કરી શકાય છે. અહી ....
Goto Page: 1 2 3 4 5 6 7  ... 39 40 41 42 43