રાઇ ( Mustard seeds )

રાઇ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 7560 times

રાઇ એટલે શું?




ndian chutney made from mustard seeds in Gujarati 

1. નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | nariyal chutney | Coconut Chutney in Gujarati | with 20 amazing images.

નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય. 

snacks using mustard seeds in Gujarati 

1. લીલા વટાણાના પૌવા | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ | સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | with 17 amazing images. 

લોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં. 

રાઇના ફાયદા, આરોગ્ય લાભો (benefits of mustard seeds, sarson, rai, sarson ke beej in Gujarati)

રાઇને કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન કે, વિટામિન સી અને ફોલેટ જેવા વિટામિન પણ હોય છે. રાઇમાં આઇસોથિઓસાયનેટ્સ અને અન્ય ફિનોલ સંયોજનો કેન્સરને રોકવા માટે જાણીતા છે અને તેમાં એન્ટી - ઇન્ફ્લેમેટરી અને બેક્ટેરિયા વિરોધી ગુણો પણ છે. રાઇને સામાન્ય રીતે ઓછી માત્રામાં ખાવામાં આવે છે, ઘણીવાર વધારમાં. આ બીજનું વધુ પડતું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે.