This category has been viewed 5588 times

 સાધનો > પૅન
 Last Updated : Jan 12,2025

23 recipes

Pan - Read in English
पॅन - हिन्दी में पढ़ें (Pan recipes in Gujarati)


અજમા ના પાણી ની રેસીપી | વજન ઘટાડવા માટે અજમા નું પાણી | એસિડિટી માટે અજમા નું પાણી | ajwain water recipe in gujarati | with 7 amazing images. અજમા ના પાણીમાં એક ....
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
સબઝી દેવા મસૂર દાળ રેસીપી | વેજીટેબલ સાથે મસૂર દાળ કરી | બંગાળી સ્ટાઈલની મસૂર દાળ | sabji dewa musur dal recipe in gujarati | with 32 amazing images. પરોઠા સાથે કંઈક સ્વાદિષ્ટ ખાવાના મૂડમા ....
આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે. આમ આ ચહાનો એક કપ, આપણી ....
આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મ ....
તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને લીલા મરચાં મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય. વિવિધ મસાલા ભેગા કરીને, જેવા કે લવિંગ, તજ, મેથી અને ધાણા તથા વધારામાં તેમાં ઉમેરેલા પકોડા વડે આ પંજાબી કઢી અત્યંત આકર્ષક અને સુંદર બ ....
પાસ્તા બનાવવાની રીત | પાસ્તા સરળતાથી કેવી રીતે ઉકાળવા | પેને પાસ્તા કેવી રીતે રાંધવા | ઘરે પાસ્તા રાંધવાની શ્રેષ્ઠ રીત | how to cook pasta in gujarati | with 13 amaz ....
છોલે રેસીપી | પંજાબી છોલે | છોલે ચણા મસાલા | રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે | chole in gujarati | with 18 amazing images. છોલે એ ખૂબ જ લ ....
તમારા જમણમાં જોમ પૂરે એવું છે આ સુગંધી પૉષ્ટિક કોળાનું સૂપ, જેમાં સુવાના બી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. કોળાની સાથે ગાજરનું સંયોજન આનંદ આપે એવી મીઠાશ પેદા કરે છે અને તેમાં બહું ઓછું મીઠું ઉમેરવાની જરૂર પડે છે. આ ઉપરાંત કોળામાં ઓછું સોડિયમ હોવાથી આ કોળાનું સૂપ
બ્લેક ટી રેસીપી | કાળી ચા | ભારતીય કાળી ચા બનાવવાની રીત | કાળી ચાના ફાયદા | black tea recipe in gujarati | with 10 amazing images. બ્લેક ટી
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની ....
મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણક ....
ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.
લીલા વટાણા બટેટા અને પનીર કટલેટ રેસીપી | આલૂ મટર પનીર ટિક્કી | મટર પનીર કટલેટ | લીલા વટાણા અને ચીઝ કટલેટ | green peas potato and paneer cutlet recipe in Gujarati | w ....
Goto Page: 1 2