કોકોનટ અને પપૈયાનું ડ્રીંક કોકોનટ અને પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. નાળિયેરના દૂધ અને પપૈયાનું સંયોજન એક ઠંડક આપનારૂં પીણું બનાવે છે, જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.
પપૈયા પૅશન ની રેસીપી પપૈયા પૅશન એક એવું મજેદાર, સ્વાદિષ્ટ અને સુગંધીદાર ઉપરાંત મલાઇદાર પીણું છે, જે પાર્ટીમાં ખાસ પીરસી શકાય એવું છે. એક જમાનામાં પપૈયા, સીઝનલ ફળ તરીકે ગણાતા અને કોલંબસે તો તેને ’ભગવાનના ફળ’ જેવી ઉપમા આપ ....