સૂકા જરદાળુ રેસીપી
Last Updated : Oct 08,2024


सूखा खुबानी रेसिपी - हिन्दी में पढ़ें (dried apricots recipes in Hindi)

સૂકા જરદાળુ રેસીપી , dried apricots recipes in Gujarati 

 

સૂકા જરદાળુ રેસીપી, સૂકા જરદાળુ  રેસિપીઓનો સંગ્રહ , dried apricots recipes in Gujarati 


ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.