પલાળેલી તુવેર દાળનો ઉપયોગ કરીને વાનગીઓ | Recipes using soaked toovar dal in Gujarati |
પલાળેલી તુવેર દાળ ઢોકળામાં વપરાતી. soaked toovar dal used in dhoklas in Gujarati
ખીચડીમાં વપરાતી પલાળેલી તુવેર દાળ | soaked toovar dal used in khichdi |
બાદશાહી ખીચડી - Badshahi Khichdi | સામાન્ય રીતે ખીચડી શબ્દ સાંભળતા આપણા મનમાં એક સાદા અને સરળ જમણની છબી રજૂ થાય છે, પણ અહીં એક શાહી ખીચડી પ્રસ્તુત કરવામાં આવી છે.
બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | Badshahi Khichdi, Gujarati Masala Khichdi