બ્રોકલીના ફૂલ રેસીપી | બ્રોકોલી ફ્લોરેટ્સનો ઉપયોગ કરીને ભારતીય વાનગીઓ | બ્રોકોલી ફ્લોરેટ્સનો ઉપયોગ કરીને ચાઇનીઝ વાનગીઓ | broccoli florets recipes in Gujarati |
બ્રોકોલી ફ્લોરેટ્સનો ઉપયોગ કરીને સૂપ | soups using broccoli florets in Gujarati |
1. ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ | બધાને વેજીટેબલ ક્લિઅર સૂપ તો ગમે જ છે, પણ અમે અહીં તેનું ચાઇનીઝ રૂપાંતર બનાવીને રજૂ કર્યું છે જે સૌમ્ય કોન્ટીનેટલ સૂપની પદ્ધતિથી એકદમ અલગ જ છે. વિવિધ શાક જેવા કે બ્રોકોલી, બીન સ્પ્રાઉટસ્ થી માંડીને આદૂ અને લસણ વગેરે ઉમેરીને આ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બનાવ્યું છે, જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે.
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ | Chinese Vegetable Clear Soup