You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ સૂપ > ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ | વેજ ક્લિયર સૂપ | સહેલું સ્વસ્થ વેજ ક્લિયર સૂપ | Chinese Vegetable Clear Soup તરલા દલાલ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ રેસીપી | વેજ ક્લિયર સૂપ | સહેલું સ્વસ્થ વેજ ક્લિયર સૂપ | Chinese vegetable clear soup recipe in Gujarati | with 26 amazing images. બધાને ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ તો ગમે જ છે, પણ અમે અહીં તેનું ચાઇનીઝ રૂપાંતર બનાવીને રજૂ કર્યું છે જે સૌમ્ય કોન્ટીનેટલ સૂપની પદ્ધતિથી એકદમ અલગ જ છે. વિવિધ શાક જેવા કે બ્રોકોલી, બીન સ્પ્રાઉટસ્ થી માંડીને આદૂ અને લસણ વગેરે ઉમેરીને આ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બનાવ્યું છે, જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે. કદાચ આ વેજ ક્લિયર સૂપની ખાસિયત ગણી શકાય, તો તે છે તેના સજાવટવાળા ક્રીસ્પી રાઇસ જે તમારા મનને આકર્ષક કરીને ખાવાની ઇચ્છા પ્રબળ બનાવશે. પણ આ સૂપનો ખરો આનંદ માણવા માટે યાદ રાખો કે તેમાં ક્રીસ્પી રાઇસ પીરસતા પહેલા જ ઉમેરવા, નહીં તો તે સૂપમાં તરબોળ થઇ નરમ થઇ જશે. Post A comment 21 Jun 2022 This recipe has been viewed 8786 times चाइनीज वेजिटेबल क्लियर सूप रेसिपी | वेज क्लियर सूप | आसान स्वस्थ वेज क्लियर सूप - हिन्दी में पढ़ें - Chinese Vegetable Clear Soup In Hindi Chinese vegetable clear soup recipe | veg clear soup | easy healthy veg clear soup | how to make clear vegetable soup | - Read in English ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ રેસીપી - Chinese Vegetable Clear Soup recipe in Gujarati Tags ચાયનીઝ સૂપકિલીયર સૂપઓછી કેલરી સૂપ, ભારતીય વેજ લો ફેટ સૂપચાઇનીઝ પાર્ટીનૉન-સ્ટીક પૅનસગર્ભાવસ્થા પછી વજન ઓછું કરવા માટેનો આહારતંદુરસ્ત ક્લિઅર સૂપ તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪ માત્રા માટે ઘટકો ૧/૨ કપ આડા કાપીને અર્ધઉકાળેલા ગાજર૩/૪ કપ બ્રોકોલીને ફૂલ૪ ૧/૨ કપ ક્લિઅર વેજીટેબલ સ્ટૉક૧ ૧/૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૧/૨ કપ બીન સ્પ્રાઉટસ્ તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસારટૉપીંગ માટે૧/૨ કપ ક્રીસ્પી રાઇસ કાર્યવાહી Methodએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા આદૂ, લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.પછી તેમાં ગાજર અને બ્રોકોલી મેળવી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ક્લિઅર વેજીટેબલ સ્ટૉક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં બીન સ્પ્રાઉટસ્ અને કાળા મરીનું પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.તેની ઉપર ક્રીસ્પી રાઇસ પાથરીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન