પાતળા લાંબા કાપેલા સિમલા મરચાં રેસીપી
Last Updated : Dec 12,2024


पतले लंबे कटे हुए शिमला मिर्च रेसिपी - हिन्दी में पढ़ें (capsicum juliennes recipes in Hindi)

આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
મુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે. સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે