ચૉકલેટ ચિપ્સ્ રેસીપી
Last Updated : Jan 15,2025


चॉकलेट चिप्स् रेसिपी - हिन्दी में पढ़ें (chocolate chips recipes in Hindi)

આ મધ્યમાં નરમ એવા કુકીઝ અદભૂત તો છે, ઉપરાંત દુનિયાની એક અજાયબી જેવા પણ છે. અમારી ખાત્રી છે કે તમને તે જરૂરથી ગમશે. આ ઓરીયો ચીઝ કેક કુકીઝનો સ્વાદ તમે આગળ ક્યારે પણ માણયો નહીં હોય એવો છે. આ કુકીઝ ફક્ત કરકરા જ નથી પણ એક અલગ બનાવટ ધરાવે છે કારણકે તે મધ્યમાં નરમ ચીઝકેક જેવા છે. આ કુકીઝની કણિક ક્રીમચી ....
તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડ ....
ચોકલેટ મિન્ટ આઈસ્ક્રીમ રેસીપી | ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ | હોમમેડ આઈસ્ક્રીમ | chocolate mint ice cream in gujarati | ચોકલેટ અને ફુદીનો એ એક પર્ફેક્ટ કામ્બો છે. ચોકલેટની સમૃદ્ધિ અને ફુદીનાનો પ ....