ચીઝી પૅપર રાઇસ જો કે આપણે આપણી પ્રાચીન શૈલી પર આધારિત ચોખાની વાનગીઓ જેવી કે પુલાવ, ખીચડી અને બિરયાની ખાવાની પસંદ જરૂર કરીએ, પણ હવે એવો સમય આવ્યો છે કે દુનિયાના બીજા ભાગોમાં બનતી ભાતની વાનગીઓને પણ આપણે આપણી જમવાની ટેબલ પર રજૂ કરવી પસંદ કરીએ છીએ. જ્યારે તમને આવી આંતરરાષ્ટ્રીય વાનગી આરોગવાનો મન થાય ત્યારે આ ચીઝી પૅપર ....