ચોળાના પાનની ભાજી આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી ઘરના રોજના જમણમાં બનાવી શકાય એવી છે કારણકે એમાં ફક્ત ફણગાવેલા કઠોળ અને ચવલીના પાન સાથે બીજી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરી તેને સાદી રીતે બનાવવામાં આવી છે, જેથી તેનો સ્વાદ અને પૌષ્ટિક્તા બન્ને જળવાઇ રહે છે. ....
ચોળાની ભાજી અને મસૂરની દાળ કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....