સમારેલી સક્કરટેટી રેસીપી
Last Updated : Feb 07,2024


कटा हुआ खरबूजा रेसिपी - हिन्दी में पढ़ें (chopped muskmelon recipes in Hindi)

2 સમારેલી સક્કરટેટી રેસીપી, chopped muskmelon recipes in Gujarati

 

સમારેલી સક્કરટેટી રેસીપી, chopped muskmelon recipes in Gujarati


સંતરાના રસ સાથે મલાઇદાર વેનીલા આઇસક્રીમમાં બહુ પ્રખ્યાત નહીં એવી શકરટેટી મેળવીને તૈયાર થતું આ શકરટેટીની સ્મૂધી એક સુઘડ અને મજેદાર પીણું છે. આ સ્મૂધીને શકરટેટીના વેજીસ વડે સજાવીને પીરસસો, ત્યારે તેના દેખાવમાં ઓર વધારો થયેલો લાગશે.
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.