You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > ઝટ-પટ નાસ્તા > સકરટેટી અને ફુદીનાનો રસ સકરટેટી અને ફુદીનાનો રસ | Muskmelon and Mint Juice તરલા દલાલ વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે. Post A comment 27 Jan 2024 This recipe has been viewed 5324 times खरबूजा और पुदीना जूस रेसिपी | खरबुजा पुदीना एंटीऑक्सीडेंट से भरपूर जूस | स्वस्थ भारतीय खरबूजा और पुदीना पेय - हिन्दी में पढ़ें - Muskmelon and Mint Juice In Hindi muskmelon and mint juice recipe | kharbuja pudina antioxidant rich juice | healthy Indian cantaloupe and mint drink | - Read in English સકરટેટી અને ફુદીનાનો રસ - Muskmelon and Mint Juice recipe in Gujarati Tags વેજીટેબલ જ્યુસ રેસિપીઝટ-પટ નાસ્તાલો કેલેરી બ્રેકફાસ્ટ રેસિપીજ્યુસર અને હોપરસવારના નાસ્તાની ઝટપટ રેસીપીબાળકો માટેનો પૌષ્ટિક આહારપૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૪નાના ગ્લાસ માટે મને બતાવો નાના ગ્લાસ ઘટકો ૩ કપ મોટા ટુકડા કરીને ઠંડી કરેલી સકરટેટી૩ ટેબલસ્પૂન ઝીણા સમારીને ઠંડા કરેલા ફૂદીનાના પાનસજાવવા માટે ફુદીનાની ડાળખીપીરસવા માટે૪ બરફના ટુકડા કાર્યવાહી Methodસકરટેટીને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી અને પછી તેમાં ફુદીનાના પાન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.આ જ્યુસને ૪ ગ્લાસમાં સપ્રમાણ રેડીને ઉપર ફુદીનાની ડાળખી વડે સજાવી લો.તે પછી દરેક ગ્લાસમાં એક-એક બરફનો ટુકડો નાંખી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન