છૂંદેલી મીઠી મકાઇ રેસીપી
Last Updated : Oct 19,2024


क्रश्ड की हुई मीठी मकई रेसिपी - हिन्दी में पढ़ें (crushed sweet corn kernels recipes in Hindi)

આ સ્વાદિષ્ટ કસાડીયા, ચીઝ તથા કરકરી મીઠી મકાઇ વડે બનાવીને બધાને પસંદ પડે એવા તૈયાર કરવામાં આવ્યા છે. આ એક જગપ્રખ્યાત મેક્સિકન વાનગી છે જેમાં સામાન્ય અને દરેકને પસંદ પડે એવી સામગ્રીનો ઉપયોગ થયો છે. મેંદા તથા ઘઉંના લોટ વડે બનતા ટોર્ટીલા બહુ સામાન્ય અને દરેકને પસંદ આવે એવી વસ્તુ છે જે તેને પરિપૂર્ણ બનાવ ....
બનાવવામાં અતિ સરળ છતાં ઉત્તેજક ગુણ ધરાવતાં આ ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ જુવાનો અને આધેડોને પણ ગમશે એવા છે. આ કરકરા વૉફલ્સ્ ના ખીરામાં રવા અને અડદની દાળના લોટ સાથે મકાઇના દાણા, દહીં અને સિમલા મરચાં તથા તેમાં વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે. તેમાં મેળવેલી ખાવાની સોડા વૉફલ્સ્ ને બહારથી કરકરા અને અંદરથી નર ....
પનીર અને કોર્ન બર્ગર રેસિપી | ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર | વેજ ચીઝ બર્ગર | paneer and corn burger in gujarati | with 46 amazing images. જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શા ....
આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.