You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપી > ડિનરમાં ખવાતા સ્ટ્ફ્ડ પરાઠા > સ્ટફ કુટીના દારાના પરોઠા સ્ટફ કુટીના દારાના પરોઠા | Buckwheat Paneer Paratha તરલા દલાલ આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે. Post A comment 22 Mar 2024 This recipe has been viewed 4106 times कुट्टू पनीर पराठा रेसिपी | भरवां कुट्टो वेजिटेबल पराठा | स्वस्थ कुट्टू स्वीट कॉर्न पराठा | - हिन्दी में पढ़ें - Buckwheat Paneer Paratha In Hindi buckwheat paneer paratha recipe | stuffed kutto vegetable paratha | healthy buckwheat sweet corn paratha | - Read in English સ્ટફ કુટીના દારાના પરોઠા - Buckwheat Paneer Paratha recipe in Gujarati Tags વન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનસ્ટફ્ડ પરોઠામિશ્રિત પરોઠાતવા રેસિપિસતવો વેજબપોરના અલ્પાહાર પરોઠા રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૬પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો રોટી માટે૩/૪ કપ કુટીનો દારો૧/૪ કપ ચોખાનો લોટ૨ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર ચોખાનો લોટ , વણવા માટેમિક્સ કરીને પૂરણ બનાવવા માટે૧ ૧/૨ કપ બાફીને હળવા છૂંદેલા મકાઇના દાણા૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ૩/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટમેટા૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ તેલ , રાંધવા માટે કાર્યવાહી રોટી માટેરોટી માટેએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક બનાવો.આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને થોડા સૂકા ચોખાના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં વણી લો.એક નૉન-સ્ટીક તવા પર હલકી રીતે દરેક રોટીને શેકીને બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતતૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.પીરસતા પહેલા, એક રોટીને સપાટ, સૂકી જગ્યા પર મૂકી, પૂરણનો એક ભાગ રોટીના અર્ધા ભાગ પર પાથરી, રોટીને વાળીને અર્ધ ગોળાકાર બનાવો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલ ની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરી લો.તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:કુટીના દારાનો ૩/૪ કપ લોટ મેળવવા માટે, ૧ કપ કુટીના દારાને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર બનાવી વાનગી પ્રમાણે તેનો ઉપયોગ કરવો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન