ખમણેલા બટાટા રેસીપી
Last Updated : Jun 10,2024


कसे हुए आलू रेसिपी - हिन्दी में पढ़ें (grated potatoes recipes in Hindi)

કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે. અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો. ઉપવાસના બીજા વ્ ....
ક્રિસ્પી બટેટા ભજીયા રેસીપી | બટાકાના ભજીયા | આલુ ભજીયા રેસીપી | બટાકા ના ભજીયા બનાવવાની રીત | crispy potato bhajias in gujarati | ક્રિસ્પી બટ ....
આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
ઉપવાસના દીવસોમાં આપણે હમેશાં એવી વાનગી બનાવવાની ઇચ્છા કરતાં હોઇએ કે જે સાદી, પૌષ્ટિક અને ઉપવાસની રીત-રસમને અનુકુળ હોય. તો, અહીં હાજર છે તમારા માટે શક્કરિયાની ખીચડી જે ઉપવાસમાં બહુ જ આદર્શ વાનગી ગણી શકાય. આ સાદી પણ સ્વાદિષ્ટ ખીચડીમાં ખમણેલા બટાટા અને શક્કરિયાને દરરોજમાં વપરાતા સ્વાદિષ્ટ મસાલનો વઘ ....