બટાટાના કુરકુરે ફૂદીનાવાળા છૂંદેલા બટાટાને વિશિષ્ટ રીતે બનાવેલા લોટના ખીરામાં બોળી, તેને ભૂક્કો કરેલા પૌવાનું આવરણ કરી, લલચાવે તેવા કરકરા થાય ત્યાં સુધી તળી લો. તમે જ્યારે તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકશો ત્યારે તળેલા પૌવાનો કરકરો અહેસાસ તમને લલચાવશે અને તમને બાકીના બોલ્સ તળવા પહેલા, તૈયાર થયેલા બોલ્સ ખાવાનું મન ....
બરીટો બોલ ની રેસીપી બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....