લીલા વટાણાની ચાટ ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.