હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ ....