You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > ઝટ-પટ નાસ્તા > હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ | Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap તરલા દલાલ લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ જલદીથી બનાવી શકશો. બીન સ્પ્રાઉટસ્ અને બીજા લીલા શાકભાજીનો વપરાશ આ રૅપને વિટામિન અને લોહતત્વથી ભરપૂર બનાવે છે. Post A comment 04 May 2016 This recipe has been viewed 6051 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD होल व्हीट सलाद गार्लिक टमॅटो चटनी रैप - हिन्दी में पढ़ें - Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap In Hindi Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap - Read in English હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ - Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap recipe in Gujarati Tags આખા ઘઉંની વાનગીઓઝટ-પટ નાસ્તાવધેલી ખાવાની વસ્તુઓ વડે બનતા સવારના નાસ્તાબાળકોનો સવાર નો નાસ્તાવિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલઆયર્ન ભરપૂર સ્વસ્થ બ્રેકફાસ્ટ રેસિપીઝવધેલી ખાવાની વસ્તુઓ વડે બનતા સવારના નાસ્તા તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૪૫ મિનિટ    ૪રૅપ માટે મને બતાવો રૅપ ઘટકો ૪ દિવસની વધેલી રોટી લસણ-ટમેટાની ચટણી , ૧ રેસિપીમિક્સ કરીને સલાડ બનાવવા માટે૧/૨ કપ બારીક સ્લાઇસ કરેલા ટમેટા૧/૨ કપ બારીક સ્લાઇસ કરેલો લીલા કાંદાનો સફેદ ભાગ૧/૨ કપ પાતળા લાંબા કાપેલા ગાજર૧/૨ કપ બીન સ્પ્રાઉટસ્૧ કપ ઝીણા લાંબા સમારેલા આઇસબર્ગ સલાડના પાન૧/૨ કપ સ્લાઇસ કરેલા સીમલા મરચાં૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૧ ટીસ્પૂન જેતૂનનું તેલ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodમિક્સ કરેલ સલાડ અને લસણ-ટમેટાની ચટણીના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.રોટીને એક સાફ અને સૂકી જગ્યા પર મૂકી તેની પર ચટણીનો એક ભાગ સમાનરૂપે પાથરી લો.હવે તેની બરોબર વચ્ચે સલાડનો એક ભાગ મૂકી રોટીને ચુસ્ત રીતે લપેટી લો.બાકીના ૩ રૅપ રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બનાવી લો.તરત જ પીરસો. Nutrient values એક રૅપ માટેઊર્જા ૧૧૨ કૅલરીપ્રોટીન ૪.૧ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૧૬.૯ ગ્રામચરબી ૩.૧ ગ્રામફાઇબર ૨.૮ ગ્રામવિટામિન એ ૫૭૫.૩ માઇક્રોગ્રામવિટામિન સી ૨૦.૦ મીલીગ્રામલોહતત્વ ૧.૭ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/whole-wheat-salad-garlic-tomato-chutney-wrap-gujarati-4675rહોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપBharti on 14 Aug 17 02:44 PM5good recipes PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન