લીલા નાળિયેર રેસીપી
Last Updated : Feb 04,2025


हरा नारियल रेसिपी - हिन्दी में पढ़ें (tender coconut recipes in Hindi)

એક નવીન પ્રકારનું સંયોજન એટલે તરબૂચ અને નાળિયેર પાણીનું પીણું, જે તમને જોમ અને તાજગી આપવાની સાથે સ્વાદમાં વધારો કરી તમને ખુશ કરશે અને સાથે-સાથે શરીરના કોષોને પણ તાજગી આપશે. તરબૂચ એક ઠંડું ફળ છે અને જ્યારે તેમાં નાળિયેરનું પાણી મેળવવામાં આવે ત્યારે એક પ્રભાવશાળી પીણું તૈયાર થાય છે જે તમારા પેટના ....
આ લીલા નાળિયેરની આઇસક્રીમ ખરેખર મલાઇદાર અને સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત તેમાં મેળવેલી નાળિયેરની મલાઇથી તેનો બંધારણ ઇંડા વગર પણ મલાઇદાર જ લાગે છે. અહીં તમને એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે નાળિયેરની મલાઇ બહું જાડી અથવા બહું પાતળી ન હોવી જોઇએ. તે મધ્યમ જાડાઇની હોવી જોઇએ. મૂળભૂત રીતે મલાઇનું પ્ ....