You are here: Home > સાધનો > મિક્સર > તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું | Watermelon and Coconut Water Drink તરલા દલાલ એક નવીન પ્રકારનું સંયોજન એટલે તરબૂચ અને નાળિયેર પાણીનું પીણું, જે તમને જોમ અને તાજગી આપવાની સાથે સ્વાદમાં વધારો કરી તમને ખુશ કરશે અને સાથે-સાથે શરીરના કોષોને પણ તાજગી આપશે. તરબૂચ એક ઠંડું ફળ છે અને જ્યારે તેમાં નાળિયેરનું પાણી મેળવવામાં આવે ત્યારે એક પ્રભાવશાળી પીણું તૈયાર થાય છે જે તમારા પેટના એસીડને સમતોલ કરશે. તરબૂચ અને નાળિયેરના પાણીના સંયોજનથી એક રંગીન અને સુગંધી પીણું બને છે, જેમાં નાળિયેરના પાણીના સ્વાદ સાથે જીરાની સુગંધ તમને પ્રફુલ્લીત કરી દેશે. આમ, સરવાળે તમને આ પીણું જરૂરથી ગમશે. Post A comment 02 Dec 2022 This recipe has been viewed 7072 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD तरबूज और नारियल पानी का पेय - हिन्दी में पढ़ें - Watermelon and Coconut Water Drink In Hindi watermelon and coconut water drink recipe | heart friendly and lower blood pressure drink to lower acidity | - Read in English તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું - Watermelon and Coconut Water Drink recipe in Gujarati Tags મિક્સરટાઈફોઈડ રેસિપિપોટેશિયમથી ભરપૂરનૉસીયાને કાબુમાં રાખવાનો આહાર હાટૅબનૅ માટેનો આહારમૉનિંગ સિકનેસને કાબુમાં રાખવાનો ઘર રેમેડિઝજ્યુસ અને પીણાં તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૫ મિનિટ    ૩ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ૩ કપ મોટા ટુકડા કરીને બી કાઢેલું તરબૂચ૧ કપ નાળિયેરનું પાણી૧/૪ ટીસ્પૂન જીરા પાવડર૧/૪ ટીસ્પૂન ટીસ્પૂન મીઠું કાર્યવાહી Methodબધી વસ્તુઓ ભેગી કરી મિક્સરમાં ફેરવીને સુંવાળું પીણું તૈયાર કરો.તે પછી તેને ૩ ગ્લાસમાં સરખા ભાગે રેડી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/watermelon-and-coconut-water-drink-gujarati-41752rતરબૂચ અને નાળિયેરના પાણીનું પીણુંAakriti on 15 Jul 17 03:51 PM5very tasty PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન