ઠંડાઇ સિરપ રેસીપી
Last Updated : Jul 18,2022

ठंडाई सिरप रेसिपी - हिन्दी में पढ़ें (thandai syrup recipes in Hindi)

1 ઠંડાઇ સિરપની રેસીપી | ઠંડાઇ સિરપની વાનગીઓ | ઠંડાઇ સિરપની વાનગીઓનો સંગ્રહ | thandai syrup recipes in Gujarati | recipes using thandai syrup in Gujarati |

1 ઠંડાઇ સિરપની રેસીપી | ઠંડાઇ સિરપની વાનગીઓ | ઠંડાઇ સિરપની વાનગીઓનો સંગ્રહ | thandai syrup recipes in Gujarati | recipes using thandai syrup in Gujarati |

ઠંડાઇ સિરપના ઉપયોગ રસોઈ માં (uses of thandai syrup, thandai concentrate in Indian cooking)

ઠંડાઈ શરબતનો ઉપયોગ ભારતીય જમણમાં ઠંડાઇ પીણું, આઈસ્ક્રીમ, કુલ્ફી, મિલ્કશેક, ઠંડાઈ મૂસ વગેરે બનાવવા માટે થાય છે.

અમારી 1 ઠંડાઇ સિરપની રેસીપી | ઠંડાઇ સિરપની વાનગીઓ | ઠંડાઇ સિરપની વાનગીઓનો સંગ્રહ | thandai syrup recipes in Gujarati | recipes using thandai syrup in Gujarati | અજમાવી જુઓ.

ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ હોય છે એટલે આ પીણું બાળકો કરતાં વડીલોને વધુ ભાવશે.