ઠંડાઇ સ્મૂધી - Thandai Smoothie ( Burgers and Smoothie Recipe) in Gujarati
Method- દૂધ-દહીંનું મિશ્રણ, ઠંડાઇ સીરપ, વેનિલા આઇસ્ક્રીમ અને બરફના ટુકડાને એક મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર સ્મૂધી તૈયાર કરો.

- આ સ્મૂધીને ૨ મોટા ગ્લાસમાં સપ્રમાણ રેડી લો.
- બદામ વડે સજાવીને તરત જ પીરસો.