This category has been viewed 892 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > પાસ્તા > લાલ સોસ પાસ્તા પાસ્તા
 Last Updated : Sep 12,2020

1 recipes

Red Sauce Pasta - Read in English
लाल सॉस पास्ता - हिन्दी में पढ़ें (Red Sauce Pasta recipes in Gujarati)


સારી રીતે રાંધેલી ફ્યુસિલી અને મજેદાર સુગંધી ટમેટાના સૉસનું સંયોજન એટલે એક અલૌકિક મેળાપ. કાંદા, લસણ, મરી, સૂકા હર્બસ્ અને તમાલપત્ર જેવી અદભૂત સુગંધી વસ્તુઓ વડે તૈયાર થતું ટમેટાનું સૉસ આ પાસ્તા ઇન રેડ સૉસને એવું મજેદાર બનાવે છે કે તમે તેને લાંબા સમય સુધી યાદ રાખશો.