થાઇ સબ સૅન્ડવીચ જો તમારી પસંદગીનું સૅન્ડવીચ મલાઇદાર અને આનંદ આપનારું હોય તો તમને આ થાઇ સબ સૅન્ડવીચ જાનથી પ્યારું ગણાય એવું છે. આ સૅન્ડવીચનું પૂરણ ખાસ નવીનતાભર્યું છે અને તેમાં ખાસ
બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની ની રેસીપી હર્બસ્ થી ભરપૂર, ગાર્લિકી અને ચીઝી, એવી છે આ ક્રોસ્ટીની. ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન એવા ફ્રેન્ચ બ્રેડ પર જેતૂનનું તેલ લગાડી ઉપર મસ્ત લોભામણું ચીઝનું સંયોજન, લસણ અને હર્બસ્ પાથરી લીધા પછી તેમાં વધુ તીખાશ માટે લાલ મરચાંના ફ્લેક્સ્ છાંટીને તૈયાર થતી આ
રીકોટો અને ચેરી ટમેટાની ક્રોસ્ટીની ની રેસીપી આ એક અતિ સારી રીતે તૈયાર થતું ઇટાલીયન ભૂખ ઉગાડનારું સ્ટાર્ટર છે જેમાં નરમ બ્રેડ પર રીકોટો ચીઝ, રંગીન ચેરી ટમેટા અને ખુશ્બુદાર હર્બસ્ અને મસાલા છાંટી જીભને સ્વાદિષ્ટ લાગે એવી વસ્તુઓ વડે તૈયાર કરવામાં આવ્યું છે. બ્રેડ પર બ્રશ વડે થોડું જેત ....
વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી રાતના જમણમાં સૂપ સાથે અથવા સ્ટાર્ટર તરીકે આ વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ પીરસવામાં આવે છે, આ ઉપરાંત આ બ્રેડ સાંજના નાસ્તામાં ચા સાથે પણ આનંદદાઇ ગણાય એવા છે. નરમ અને તાજા આ બૅગેટ બ્રેડને કોર્ન તથા રંગીન સિમલા મરચાંના મલાઇદાર મિશ્રણ તથા મસાલાવાળા મિક્સ હર્બ અને બીજી સામગ્રી વડે ભરીને બેક કરવામાં આવ્યું છે ....