બીટ રેસીપી
Last Updated : Sep 30,2022


beetroot recipes in English
चुकंदर रेसिपी - हिन्दी में पढ़ें (beetroot recipes in Hindi)

3 બીટની રેસીપી | બીટના વ્યંજન | બીટની રેસીપીનો સંગ્રહ | beetroot recipes in Gujarati | recipes using beetroot (chukandar) in Gujarati |  

 

બીટની રેસીપી | બીટના વ્યંજન | બીટની રેસીપીનો સંગ્રહ | beetroot recipes in Gujarati | recipes using beetroot (chukandar) in Gujarati |  

 

બીટ (Benefits of Beetroot, Chukandar in Gujarati): બીટની અંદર રહેલુ નાઇટ્રેટસ ડિટોક્સિફિકેશનમાં અને ખરાબ કોલેસ્ટ્રોલ (એલ.ડી.એલ) નું સ્તર ઘટાડવામાં મદદ કરે છેબીટની ઊંચી નાઇટ્રેટની સામગ્રી,  નાઈટ્રિક ઓકસાઈડમાં રૂપાંતરિત થાય છે તેના પરિણામે રક્ત વાહિનીઓ વિસ્તૃત થાય છે અને ત્યાં બ્લડ પ્રેશર ઓછું થાય છે અને શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનનો યોગ્ય પ્રવાહ સુનિશ્ચિત થાય છે. જો તમને વારંવાર હાઈ બ્લડ પ્રેશરના ચિન્હો દેખાય છે, તો તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ બીટ ગાજર ટમેટાના જૂસથી કરો. બીટના વિગતવાર ફાયદાઓ જુઓ.


મિક્સ વેજીટેબલ જ્યુસ | વજન ઘટાડવા માટે મિક્સ વેજીટેબલ જ્યુસ | સ્વસ્થ બીટરૂટ ગાજર ટમેટાનું જ્યુસ રેસીપી | વેજીટેબલ ડિટોક્સ જ્યુસ | mixed vegetable juice for weight loss, bee ....
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
બીટ રૂટ રાયતું રેસીપી | ચુકંદર રાયતા | બીટરૂટ પચડી | beetroot raita recipe in Gujarati | with 24 amazing images. પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ બીટ રૂટ રાયતું રેસીપી ....
બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ | beetroot and dill salad in gujarati | બીટરૂટ, સુવાની ભાજી, જેતૂનનું તેલ અને રાઇનો પાવડર જેવી સરળ સામગ્રી થી એક સ્વાદિષ્ટ અને ઝડપી બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માં આવે છે.
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....