બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ - Beetroot and Dill Salad

Beetroot and Dill Salad recipe In Gujarati

This recipe has been viewed 221 times

Beetroot and Dill Salad - Read in English 


બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ | beetroot and dill salad in gujarati |

બીટરૂટ, સુવાની ભાજી, જેતૂનનું તેલ અને રાઇનો પાવડર જેવી સરળ સામગ્રી થી એક સ્વાદિષ્ટ અને ઝડપી બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માં આવે છે.

બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ - Beetroot and Dill Salad recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મિક્સ કરીને ડ્રેસિંગ બનાવવા માટે
૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટીસ્પૂન વિનેગર
એક ચપટી રાઇનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર

બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માટેની અન્ય સામગ્રી
૨ કપ બાફીને છોલી લીધેલા બીટના ટુકડા
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી સુઆની ભાજી
કાર્યવાહી
બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માટે

    બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માટે
  1. બીટરૂટ અને ડિલ કચુંબર બનાવવા માટે, બીટરૂટ, સુઆની ભાજી અને ડ્રેસિંગને બાઉલમાં નાખો અને ધીમેથી ટૉસ કરો.
  2. બીટરૂટ અને સુવા સલાડને ૧ કલાક રેફ્રિજરેટ કરો અને ઠડું પીરસો.

Reviews