ચેરી ટમેટાના અડઘીયા રેસીપી
Last Updated : Dec 26,2024


आधे कटे हुए चेरी टमाटर रेसिपी - हिन्दी में पढ़ें (cherry tomato halves recipes in Hindi)

એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
આ એક અતિ સારી રીતે તૈયાર થતું ઇટાલીયન ભૂખ ઉગાડનારું સ્ટાર્ટર છે જેમાં નરમ બ્રેડ પર રીકોટો ચીઝ, રંગીન ચેરી ટમેટા અને ખુશ્બુદાર હર્બસ્ અને મસાલા છાંટી જીભને સ્વાદિષ્ટ લાગે એવી વસ્તુઓ વડે તૈયાર કરવામાં આવ્યું છે. બ્રેડ પર બ્રશ વડે થોડું જેત ....