છોલા દાળ રેસીપી
Last Updated : Mar 26,2024


chola dal recipes in English
छोला दाल रेसिपी - हिन्दी में पढ़ें (chola dal recipes in Hindi)

છોલા દાળ રેસીપી | છોલા દાળ રેસિપીઓનો સંગ્રહ | chola dal recipes in Gujarati |

 

છોલા દાળ રેસીપી | છોલા દાળ રેસિપીઓનો સંગ્રહ | chola dal recipes in Gujarati | 

દાલ પાંડોલી : પાંડોલી એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. છોલા દાળ કે જેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહ અને ફોલિક એસિડ જેવા તત્વો રહેલા છે, તેના વડે આ વાનગી વધુ પૌષ્ટિક બને છે. 

જો કે દાળની પાચનક્ષમતા વધારવા માટે તેને થોડા કલાક પલાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. તમે આ પાંડોલી મોલ્ડમાં પણ બનાવી શકો છો. અહીં મે તેને રસપ્રદ અને રંગીન બનાવવા તેમાં પાલક ઉમેરી છે. 


દાલ પંડોળી | ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી | પાલક પંડોળી રેસીપી | dal pandoli in gujarati. પાંડોલી એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયો ....