વેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી આ ઉત્તમ જ્યુસમાં વિવિધ શાક (ગાજર, પાલક, પાર્સલી અને સેલરી)નું સંયોજન છે જે રક્તમાં સાકરના પ્રમાણને દાબમાં રાખવા ઉપયોગી છે. ગાજર અને પાલકમાં જસત (zinc) હોય છે જે શરીરમાં એચ. ડી. એલ. (hdl) એટલે કે સારા કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો કરે છે અને રક્તમાં થતા ક્લોટને ઘટાડી
હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સી ....