દૂધીનો હલવો ભારતીય મીઠાઇઓમાં દૂધીનો હલવો દરેક સમયે બધાની માનીતી મીઠાઇ રહી છે, ભલે તે રેફ્રીજરેટરમાં રાખેલું ઠંડું, કે પછી ગરમ અથવા હુંફાળું હોય, સાદું કે પછી આઇસક્રીમ વડે સજાવેલું હોય, પણ દૂધી હલવાની લલચાવે તેવી સુગંધ અને શાહી રચના સૌને મોહિત કરી દે એવી છે. અહીં, અમે દૂધીનો હલવો વધુ મહેનત વગર પ્રેશર કુકરમાં ....