ઢોકળાની સબ્જી આ ઢોકળાની સબ્જી રોટી સાથે ખૂબ જ મેળ કરે એવી છે પણ તેને તમે એમ જ પણ પીરસી શકો કારણકે તેમાં તૂરીયા અને મીઠી મકાઇના દાણા એક સરસ મજાની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે અને ઉપરથી પ્રોટીનયુક્ત ઢોકળા મેળવવામાં આવ્યા છે.
મસાલાવાળા તુરીયા ની રેસીપી કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય. તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે ....
વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ભારતના પશ્ચિમ કીનારાવાળા રાજ્યોની ખાસિયત રહી છે કારણકે તે પ્રદેશમાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે જેથી તેઓ રાંધવાની વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહીં એક રંગીન અને રસદાર સાદા શાકને લીલા મરચાં અને જીરૂ મેળવી સ્વાદિષ્ટ બનાવી, નાળિયેરના દૂધમાં ઉકાળીને રજ ....