ગુલાબનું ઍસન્સ રેસીપી
Last Updated : May 29,2024


गुलाब का एैसेन्स रेसिपी - हिन्दी में पढ़ें (rose essence recipes in Hindi)

મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....
તહેવારોમાં મીઠાઇનો આનંદ માણવાનું સૌને ગમે. અહીં તમને એક નવી મીઠાઇ જેમાં પીસ્તા અને ચોકલેટનું સંયોજન છે તેની રીત રજૂ કરી છે. ચોકલેટ અને પીસ્તાના અલગ-અલગ રંગનું સંયોજન એક મસ્ત મજેદાર અને નજરને ગમી જાય એવા આ પીસ્તા ચોકો રોલ બને છે. આ વાનગી બનાવવામાં અતિ સરળ છે અને તેને બન ....
હૈદરાબાદી ખીર રેસીપી | મીની રસગુલ્લા સાથે હૈદરાબાદી ખીર | દૂધી ની ખીર | hyderabadi lauki kheer with mini rasgullas in gujarati | આ પરંપરાગત હૈદરાબાદી સ્વાદિષ્ટ છે, જે લગ્ન અને અન્ય ભવ્ય કાર ....