કુલ્ફી અને જલેબીનું સન્ડે જ્યારે મીઠાઇ અને મલાઇ સાથે થાય ત્યારે તમને એક મજેદાર પીણું માણવા મળે! આવું જ આ નવીનતાભર્યું કુલ્ફી અને જલેબીનું સન્ડે, જે ભોજનના અંતે ઝટ બનાવીને પીરસી શકાય છે. કુલ્ફી અને ફાલુદાની સેવ પર જલેબી અને વધુમાં મેળવેલા ગુલાબના સીરપથી તે વધુ આકર્ષક લાગે છે. આ ડેઝર્ટ દેશી જમણ પછી પીરસવાથી તેના સ્વાદ અને સુવા ....
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....