કેસરી રંગ રેસીપી
Last Updated : Jan 15,2025


केसरी रंग रेसिपी - हिन्दी में पढ़ें (saffron colour recipes in Hindi)

ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના અલ્પાહાર માટે કે પછી રાતના જમણમાં માણવા જેવો છે, છતાં લોકો તેનો સવારના નાસ્તામાં વધુ આનંદ માણે છે. આમ તો આ ભાત મૂળ બે વાનગીઓ એટલે કે મસાલાવાળા ભાત અને મીઠા કેસરવાળા ભાતનું સંયોજન છે જે બન્ને વાનગીઓ ....
આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસરી દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર અને મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. અંતમાં આ બિરયાની ઉપર ઘી રેડીને ઢાંકીને રાંધવા ....