બનાના એપલ પૉરિજ જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કાર ....
બનોફી પાઇ ની રેસીપી બનોફી પાઇ નામ વાંચીને તમને જરૂર ખ્યાલ આવી જશે કે આ વાનગીમાં કેળા અને ટોફી જરૂર હશે. અહીં અમે તમારા માટે સ્વાદિષ્ટ બનોફી પાઇ ઝડપથી અને સરળ રીતે ઘેર જ તૈયાર કરવાની રીત રજૂ કરી છે. મૂળ તો તેમાં બટરવાળા બિસ્કીટના ભુક્કાનું થર અને સ્લાઇસ કરેલા કેળા સાથે સ્વાદિષ્ટ અને દૂધવાળું કૅરમલ સૉસ છે, જે આ ડેઝર્ ....
સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.