You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ > ફળ આધારીત સલાડ > સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ | Sprouted Fruity Bean Salad ( Desi Khana) તરલા દલાલ બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે. Post A comment 26 Mar 2018 This recipe has been viewed 6818 times स्प्राउटॅड फ्रूटी बीन सलाद - हिन्दी में पढ़ें - Sprouted Fruity Bean Salad ( Desi Khana) In Hindi Sprouted Fruity Bean Salad ( Desi Khana) - Read in English સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ - Sprouted Fruity Bean Salad ( Desi Khana) recipe in Gujarati Tags ફળ આધારીત સલાડજૈન સલાડલૉ કેલરી સલાડ | ભારતીય ઓછી કેલરી કચુંબર વાનગીઓ |પ્રોટીનથી ભરપૂર રેસિપીએન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપીલો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીયગર્ભાવસ્થા સલાડ રેસિપિ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ અર્ધ ઉકાળેલા ફણગાવેલા મગ૧/૨ કપ અર્ધ ઉકાળેલી ફણગાવેલી મટકી૧/૨ કપ સંતરાની ચીરીઓ , અર્ધા ટુકડા કરેલી૧/૨ કપ લીલી દ્રાક્ષ , અર્ધા ટુકડા કરેલી૧/૨ કપ ટમેટાના ટુકડા૧/૨ કપ સ્લાઇસ કરેલા કેળા૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં લીંબુનો રસ૨ ટીસ્પૂન પીસેલી સાકર મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો અને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન