સ્લાઇસ કરેલા રીંગણા રેસીપી
Last Updated : Jan 11,2025


स्लाईस्ड बैंगन रेसिपी - हिन्दी में पढ़ें (sliced brinjals recipes in Hindi)

રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે. આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે. આ શાક જ્યારે
જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.