This category has been viewed 5676 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > કર્ણાટક પ્રદેશના વિવિધ વ્યંજન
 Last Updated : Jan 15,2025

4 recipes

Karnataka Vegetarian Cuisine - Read in English
कर्नाटक प्रदेश के विविध व्यंजन की - हिन्दी में पढ़ें (Karnataka Vegetarian Cuisine recipes in Gujarati)

કર્ણાટક વેગ રેસીપી : Veg Recipes of Karnataka, Kannada in Gujarati


કન્નડ વાનગીઓમાં સામાન્ય રીતે માફકસર નાળિયેર અને ગોળનો ઉપયોગ ઘણી ચટણીઓમાં થાય છે. અહીં આ મૈસુર ચટણીમાં પણ આ વસ્તુઓ સાથે દાળ, આમલી અને મસાલાનું મિશ્રણ છે. આ ચટણીને ઢોસા પર પાથરી, પછી તેની પર બટાટાની ભાજી પાથરીને મજેદાર મૈસુર મસાલા ઢોસા બનાવી શકાય છે.
ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....
કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....
ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના અલ્પાહાર માટે કે પછી રાતના જમણમાં માણવા જેવો છે, છતાં લોકો તેનો સવારના નાસ્તામાં વધુ આનંદ માણે છે. આમ તો આ ભાત મૂળ બે વાનગીઓ એટલે કે મસાલાવાળા ભાત અને મીઠા કેસરવાળા ભાતનું સંયોજન છે જે બન્ને વાનગીઓ ....