This category has been viewed 908 times

 વિવિધ વ્યંજન > મેક્સીકન વ્યંજન > મેક્સીકન પીણાં
 Last Updated : Jul 18,2017

1 recipes

Mexican Drinks - Read in English
मेक्सिकन पेय - हिन्दी में पढ़ें (Mexican Drinks recipes in Gujarati)


કોકોનટ અને પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. નાળિયેરના દૂધ અને પપૈયાનું સંયોજન એક ઠંડક આપનારૂં પીણું બનાવે છે, જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.