This category has been viewed 13261 times

 વિવિધ વ્યંજન > મેક્સીકન વ્યંજન
 Last Updated : Jan 14,2022


મેક્સીકન રેસિપિ | મેક્સીકન વાનગીઓ | શાકાહારી મેક્સીકન ફૂડ રેસિપિ | Mexican recipes in Gujarati | 

મેક્સીકન ભાત રેસિપિ | મેક્સીકન વેજ ચોખા રેસિપિ | Mexican rice recipes in Gujarati |


Mexican Vegetarian - Read in English

મેક્સીકન રેસિપિ | મેક્સીકન વાનગીઓ | શાકાહારી મેક્સીકન ફૂડ રેસિપિ | Mexican recipes in Gujarati | 

મેક્સીકન ભાત રેસિપિ | મેક્સીકન વેજ ચોખા રેસિપિ | Mexican rice recipes in Gujarati |

1. મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ| Mexican fried rice in Gujarati | with 29 amazing images.

મેક્સિકન ફ્રાઇડ રાઇસ | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ | Mexican Fried Rice, Quick Recipeમેક્સિકન ફ્રાઇડ રાઇસ | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ | Mexican Fried Rice, Quick Recipe

જલ્દીથી બનતી, સહેલી અને ઉત્તમ, આ મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી એવી સચોડદાર છે કે તે દરેકને ગમશે જ. 

તેનો અનોખો સ્વાદ, આદૂ-લસણની પેસ્ટની ઉગ્ર ખુશ્બુ અને તેમાં મેળવેલા કરકરા શાક સાથે ટમેટાની ખટાશ આ ક્વિક ફ્રાઇડ રાઇસને મનગમતી બનાવે છે. 

2. બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલસા વડે બનાવી તેની પર ટોપીંગ પાથરતા પહેલા ચીઝ અને અન્ય વસ્તુઓ વડે સજાવી એક વાનગીનો સંતોષ મળે એવું મજેદાર તૈયાર થાય છે. 

બરીટો બોલ ની રેસીપી | Burrito Bowlબરીટો બોલ ની રેસીપી | Burrito Bowl

મેક્સીકન ક્રૅપ્સ્ | મેક્સીકન વેજ ક્રૅપ્સ્  |  Mexican Crepes recipes in Gujarati |

1. ક્રૅપ્સ્ મેક્સિકના  : બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં એક અલગ જ પ્રકારના અજોડ પાતળા ક્રૅપ્સ્ માં મેક્સિકન પૂરણ ભરવામાં આવે છે. સુગંધી અને રસદાર પનીરનું મિશ્રણ તથા રાંધ્યા વગરનું સાલસા અને રીફ્રાઇડ બીન્સ્ આ ક્રૅપ્સ્ નું મજેદાર પૂરણ છે. અહીં બધી સાદી વસ્તુઓનો અલગ રીતે મેળાવો કરી એક મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે. આ ચીઝી ક્રૅપ્સ્ મેક્સિકનાની રચનાએવી સરસ છે તમને તે લાંબા ગાળા સુધી યાદ રહેશે. આ વાનગીને બેક કર્યા પછી કરકરા લીલા કાંદાના લીલા ભાગ સાથે સજાવીને ગરમા ગરમ પીરસવા.

ક્રૅપ્સ્ મેક્સિકના | Crepes Mexicana

ક્રૅપ્સ્ મેક્સિકના | Crepes Mexicana

મેક્સીકન સલાડ રેસિપિ | શાકાહારી મેક્સીકન સલાડ રેસિપિ | Mexican salad recipes in Gujarati |

1. મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ |  મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. 

મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ | Mexican Bean and Cheese Saladમેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ | Mexican Bean and Cheese Salad

અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામાં આવ્યું છે. 

મેક્સીકન સ્ટાર્ટસ્ રેસિપીઝ | મેક્સીકન સ્ટાર્ટસ રેસીપી | Mexican starters recipes in  Gujarati |

1. મેક્સિકન બ્રેડ રોલ્સ રેસીપી | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican bread rolls in Gujarati | with 20 amazing images.

મેક્સિકન બ્રેડ રોલ્સ | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican Bread Rollsમેક્સિકન બ્રેડ રોલ્સ | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican Bread Rolls

આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે. 

2. મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો નામ ભલે બેબી ધરાવે છે પણ તે બાળકોની વાનગી નથી. મનને આનંદીત કરી લહેજત આપે એવા રીફ્રાઇડ બીન્સ્, મજેદાર સાલસા, ખટાશવાળું ક્રીમ અને મસાલાથી ભરપૂર એવા આ નાના બટાટાની વાનગી અલગ જ પ્રકારની છે. મેક્સિકન રીતમાં બાફેલા બટાટા, રીફ્રાઇડ બીન્સ અને બીજી વસ્તુઓ પહેલેથી જ તૈયાર રાખીને આ મજેદાર વાનગી ત્યારે જ બનાવવી જ્યારે પીરસવાનો સમય થાય, જેથી તેમાં તેનો સ્વાદ અને તાજગી જળવાઇ રહે. જ્યારે બધી સામગ્રી તૈયાર હશે તો દસ મિનિટની અંદર તમે તેને તૈયાર કરી શકશો. રીફ્રાઇડ બીન્સ અને સાલસા તો તમે થોકબંધ બનાવીને રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો.

મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો | Mexican Style Baby Potatoesમેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો | Mexican Style Baby Potatoes

મેક્સીકન વાનગીઓ | શાકાહારી મેક્સીકન ફૂડ રેસિપિ | Mexican recipes in Gujarati | તમારા માટે અમારી અન્ય મેક્સીકન વાનગીઓ નીચે.

મેક્સીકન વ્યંજન રેસીપી, Mexican recipes in Gujarati 

મેક્સીકન ભાત રેસિપિ, Mexican rice recipes in Gujarati 

મેક્સીકન ક્રૅપ્સ્ , Mexican Crepes recipes in Gujarati