This category has been viewed 35568 times

 વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન |  ઈન્ડો ચાઈનીઝ રેસીપી |
 Last Updated : Aug 27,2023


ચાયનીઝ રેસીપી | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | ચાયનીઝ ભોજન | Chinese recipes in Gujarati |

ચાયનીઝ રેસીપી | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | ચાયનીઝ ભોજન | Chinese recipes in Gujarati |


Chinese Vegetarian - Read in English
चाइनीज रेसिपी | चायनीज़ व्यंजन | - हिन्दी में पढ़ें (Chinese Vegetarian recipes in Gujarati)

ચાયનીઝ રેસીપી | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | ચાયનીઝ ભોજન | Chinese recipes in Gujarati |

ચાયનીઝ રેસીપી | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | ચાયનીઝ ભોજન | Chinese recipes in Gujarati |

ચાઈનીઝ સ્ટાર્ટર વાનગીઓ | ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ | Chinese starter recipes in Gujarati |

1. ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images.

ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | Chilli Paneer

ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | Chilli Paneer

ચીલી પનીર એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી રેસીપી છે જે એક ઇન્ડો-ચાઇનીઝ ચીલી પનીર રેસીપી છે. ચીલી પનીર એ એક ઇન્ડો-ચાઇનીઝ સ્ટાર્ટર રેસીપી છે જે સરળતાથી બેટર-કોટિંગ અને ડીપ-ફ્રાયિંગ પનીર ક્યુબ્સ દ્વારા બનાવવામાં આવે છે, જેને લીલા મરચાં અને લીલા કાંદા માં ટૉસ કરો અને ઓરિએન્ટલ ચટણી દ્વારા આ રેસીપી શાનદાર ભોજન બનાવવામાં આવે છે.

2. ચીલી પોટેટો  | ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. મજાની વાત એ છે કે આ ચીલી પોટેટો સહેલાઇથી ઝટપટ બનાવી શકાય છે કારણકે તેમાં મોટે ભાગે તૈયાર સૉસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચીલી પોટેટો | Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes

ચીલી પોટેટો | Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes

 

વાનગીઓ ચાયનીઝ ખોરાક સાથે પીરસવામાં આવે | શાકાહારી સાઇડ ડીશ ચાઇનીઝ ફૂડ | Chinese side dish recipes in Gujarati |

દરેક વાનગીને તેની સંપૂર્ણ ક્ષમતા બહાર લાવવા માટે તેને યોગ્ય સાથ સાથે પૂરક બનાવવાની જરૂર છે. ચાઇનીઝ રસોઈમાં રેસીપીના સ્વાદને વધારવા માટે ચટણી, પેસ્ટ, સરકોના પ્રકાર અને તેલનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.

ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ જેને 'ટાઈમ પાસ' તરીકે ઓળખવામાં આવે છે તે શેઝવાન ચટની સાથે પીરસવામાં આવે છે અને ઓર્ડર આવે ત્યારે તેને નાસ્તા તરીકે પીરસવામાં આવે છે. તે હક્કા નૂડલ્સને સોનેરી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને બનાવવામાં આવે છે.

ચીલી ગાર્લિક સૉસજ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે.

ચાયનીઝ મીઠાઈઓ રેસિપીઝ | ભારતીય ચાઈનીઝ ઈંડા વગરની મીઠાઈઓ | Indian Chinese desserts in Gujarati |

નાળિયેરના રોલનામ સાંભળીને જ તમને બેકરીમાં મળતી નાળિયેરની સ્વાદિષ્ટ વાનગીઓની યાદ જરૂર આવશે, પણ અમે કહીશું કે તમે આગળ માણેલા સ્વાદથી આ નાળિયેરના રોલ તદ્દન અલગ જ છે. નરમ પૅનકેકમાં વીંટાળેલા મીઠા ખુશ્બુદાર નાળિયેરના પૂરણને બંધ કરી, કરકરા તળી લેવામાં આવ્યા છે. એ એક હકીકત પણ છે કે નરમ અંદરના પૂરણને બહારથી કઠણ આવરણમાં જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે બનતી વાનગી મજેદાર જ હોય છે, તેમ આ અસામાન્ય ડેર્ઝટ પણ મજેદાર જ છે.

Chinese basic recipes in Gujarati

ચાઇનીઝ 5 સ્પાઇસ પાવડર રેસીપી | 5 સ્પાઇસ પાવડર | ઓથેન્ટિક ચાઈનીઝ 5 સ્પાઇસ પાવડર | chinese 5 spice powder recipe in gujarati | ચાઇનીઝ 5 સ્પાઇસ પાવડર એ ઓરિએન્ટલ રસોડાની આવશ્યક સામગ્રી છે. ચાઈનીઝ અને તાઈવાની રસોઈમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે, આ મસાલા-મિશ્રણ પાંચ મૂળભૂત સ્વાદોને જોડે છે, જેમ કે મીઠી, ખાટી, કડવી, ખારી અને ઉમામી (એક ખાસ મસાલેદાર સ્વાદ કે જે ઓરિએન્ટલ રાંધણકળામાં પાંચ મૂળભૂત સ્વાદોનો ભાગ માનવામાં આવે છે). 

અમારી અન્ય ચાઇનીઝ રેસિપીઝ અજમાવો ...
વાનગીઓ ચાયનીઝ ખોરાક સાથે પીરસવામાં આવે, શાકાહારી વાનગીઓ ચાયનીઝ ખોરાક : Chines Accompaniments Recipes in Gujarati
મૂળભૂત ચાયનીઝ રેસિપીઝ, વેજ મૂળભૂત ચાયનીઝ રેસિપિ : Basic Chinese Recipes in Gujarati
ચાયનીઝ નૂડલ્સ રેસિપીઝ, ચાયનીઝ વેજ નૂડલ્સ વાનગીઓ, : Chinese Noodles Recipes in Gujarati
ચાયનીઝ સૂપ રેસિપીઝ, શાકાહારી ચાયનીઝ સૂપ રેસિપીઝ : Chinese Soup Recipes in Gujarati
ચાયનીઝ સ્ટાર્ટર વાનગીઓ,ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ : Chinese Starter Recipes in Gujarati
ચાયનીઝ શાકભાજી રેસિપીઝ, વેજ રેસિપીઝ : Chinese vegetable Recipes in Gujarati
હેપી પાકકળા!