This category has been viewed 4070 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > લૉલીસ્ / કેન્ડી
 Last Updated : Nov 08,2024

2 recipes

Lollies / Candies - Read in English
लॉलीज़ / कैंडी - हिन्दी में पढ़ें (Lollies / Candies recipes in Gujarati)


તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે. તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો.
ગરમીના દીવસોમાં મધ્યાનના સમયે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળ રીતે બનતી અને ફળોના સ્વાદવાળી લોલી તો નાના મોટા દરેકને ભાવે એવી છે. ફળોના સ્વાદ સાથે પ્રમાણસર મીઠાશથી આ લોલી સ્વાદમાં અદભૂત છે. આ ઉપરાંત આ વાનગીમાં કંઇ પણ રાંધવાની કડાકૂટ નથી અને ઝટપટ બનાવી શકાય છે. અરે, નાના બાળકો પણ તે જાતે તૈયાર ....