This category has been viewed 5381 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > રાંધયા વગરની ભારતીય રેસીપી
 Last Updated : Aug 14,2024

રાંધયા વગરની ભારતીય રેસીપી | રાંધયા વગરની શાકાહારી રેસીપી | no cook Indian recipes in Gujarati |

રાંધયા વગરની ભારતીય રેસીપી | રાંધયા વગરની સ્વસ્થ ભારતીય રેસીપી | recipes without cooking in Gujarati |

No Cook Indian - Read in English
बिना पकाए हुई इंडियन रेसिपी - हिन्दी में पढ़ें (No Cook Indian recipes in Gujarati)

રાંધયા વગરની ભારતીય રેસીપી | રાંધયા વગરની શાકાહારી રેસીપી | no cook Indian recipes in Gujarati |

રાંધયા વગરની ભારતીય રેસીપી | રાંધયા વગરની સ્વસ્થ ભારતીય રેસીપી | recipes without cooking in Gujarati |

1. દહીં સાથે અળસી અને મધ  (flax seeds with curd and honey ) | ઘણા લોકોને અળસીના ફાયદાની માહિતી હોય છે, પણ આપણા ખોરાકમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ નથી હોતી. આ અદભૂત બી માં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરના કોષોને સ્થિર કરી શરીરમાં થતી દાહ, બળતરા ઓછી કરે છે.