You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > લૉલીસ્ / કેન્ડી > ઓટસ્ લોલીપોપ ની રેસીપી ઓટસ્ લોલીપોપ ની રેસીપી | Oats Lollipop ( Finger Foods for Kids ) તરલા દલાલ તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે. તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો. Post A comment 30 Jun 2023 This recipe has been viewed 5024 times ओट्स लॉलीपॉप रेसिपी | फिंगर फूड्स फॉर किड्स | हेल्दी स्नैक्स | बच्चों के लिए टिफिन का नाश्ता - हिन्दी में पढ़ें - Oats Lollipop ( Finger Foods for Kids ) In Hindi oats lollipop recipe | Indian style oats nuts ladoos for kids, adults | healthy oats energy balls | - Read in English Oats Lollipop Video ઓટસ્ લોલીપોપ ની રેસીપી - Oats Lollipop ( Finger Foods for Kids ) recipe in Gujarati Tags મીઠા નાસ્તાશાળા સમયના નાસ્તાની રેસિપીભારતીય જાર નાસ્તાની વાનગીઓલૉલીસ્ / કેન્ડીબર્થડે પાર્ટીબાળકો માટેનો પૌષ્ટિક આહારબાળકો માટે ટિફિન રેસીપી તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૧૨ મિનિટ    ૧૦ લોલીપોપ માટે ઘટકો ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે૧/૪ કપ હલકા શેકેલા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્૧ ૧/૪ ટીસ્પૂન ઘી૧/૨ કપ સમારેલું ગોળ૧/૪ કપ હલકા શેકીને ઝીણા સમારેલા સૂકા મેવા (પીસ્તા , બદામ અને અખરોટ)૧ ટેબલસ્પૂન હલકા શેકેલા તલ કાર્યવાહી ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટેઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટીસ્પૂન ઘી ગરમ કરી તેમાં ગોળ મેળવી ધીમા તાપ પર ગોળ બરોબર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં બાકી રહેલી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને ઠંડું થવા ૨ મિનિટ સુધી બાજુ પર રાખો.હવે બાકી રહેલું ૧/૪ ટીસ્પૂન ઘી તમારા હાથમાં ચોપડી લો.તૈયાર થયેલા મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને તમારા હાથ વડે બોલ જેવા ગોળાકાર બનાવી લીધા પછી તેની મધ્યમાં નાની લાકડી અથવા જાડી ટુથપીક જોડી લો.જ્યારે ઓટસ્ લોલીપોપ સંપૂર્ણ ઠંડા પડી જાય ત્યારે તેને હવાબંધ બરણીમાં ભરી લો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન