This category has been viewed 4744 times

 બાળકોનો આહાર > બાળકો માટે પિઝા
 Last Updated : Apr 25,2023

1 recipes

Kids Pizzas - Read in English
बच्चों के लिए पिज्जा - हिन्दी में पढ़ें (Kids Pizzas recipes in Gujarati)

બાળકો માટે પિઝા રેસિપિસ, Kids Pizza Recipes in Gujarati


પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.